હોમ પેજ / રેસિપી / બાકરખાની

Photo of Baqarkhwani by safiya abdurrahman khan at BetterButter
323
1
0.0(0)
0

બાકરખાની

Jul-19-2018
safiya abdurrahman khan
300 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાકરખાની રેસીપી વિશે

અવધ મા લગ્ન પ્રસંગે બનતી રોટલી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • અવધી
  • બેકિંગ
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 8

  1. ઘંઉનો લોટ 500 ગ્રામ
  2. મેંદો 500 ગ્રામ
  3. ખાંડ 250 ગ્રામ
  4. દૂધ 1 કપ
  5. ખમીર 1 મોટી ચમચી
  6. મીઠૂ ચપટી
  7. લાલ રંગ ચપટી

સૂચનાઓ

  1. અેક પહોળા વાસણમા મેંદો, ઘંઉનો લોટ, ખાંડ, ઘી અને ખમીર નાખી મિક્સ કરો.
  2. દૂધ નાખી મિડીયમ લોટ બાંધી લો. જરૂર પડે તો 1- 1 ચમચી દૂધ વધારતા જાઓ.
  3. લાલ કલર ને થોડા દૂધ મા મિક્સ કરી લો.
  4. 4-5 કલાક પછી લોટ ને ફરી મસળી લો.
  5. મોટો લૂવો લઈ લછ્છા પરાઠા ની જેમ બનાવી લો.
  6. રોટલીની એક તરફ લાલ કલર લગાડી બીજી બાજૂ એમજ રેહવા દો.
  7. પ્રિહીટ અવનમા 15 મિનિટ સૂધી 180 ડીગ્રી પર બેક કરો.
  8. મે અેકસાથે 3 રોટલી બેક કરી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર