Open in app

સ્વીટ સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  16 min
પીરસવું  4 people
Kalpana Parmar19th Jul 2018

Sweet sendwich ના વિશે

Ingredients to make Sweet sendwich in gujarati

  • #પનીર માટે
  • 1 લિટર દૂધ
  • 2 ચમચી લીંબુ નો રસ.
  • #રસમલાઈ માટે 
  • 2 કપ પાણી
  • 1/2 કપ ખાંડ
  • # સેન્ડવિચ માટે
  • 1/2 કપ વિપ ક્રીમ
  • 3  મોટી ચમચી સ્ટ્રોબેરી ક્રસ
  • 3 મોટી ચમચી ઝીણા સમારેલા બદામ કાજુ પિસ્તા.
  • 1/2 નાની ચમચી એલચી પાવડર
  • 8 થી 10 કેસર ના તાંતણાં
  • ગાર્નીસ માટે ચેરી

How to make Sweet sendwich in gujarati

  1. 1. દૂધ ને ગરમ કરવું ઉભરો આવે એટલે તેમાં લીંબુનો રસ નાખીને દૂધને ફાડી લેવું મલમલના કપડામાં ગાળી ને ચાલુ પાણીએ ધોઈ નાખીને દબાવીને બધું પાણી કાઢી લેવું 5 મિનિટ વજન નીચે દબાવી ને રાખવું
  2. 2. 5 મિનિટ પછી પ્લેટફાર્મ પર અથવા મોટી થાળીમાં 1 ચમચી ખાંડ ને પનીર ને મસરીને સોફ્ટ કરી લેવું એકદમ લીસ્સું થઇ જવું જોઈએ
  3. 3. મસરેલા પનીર માંથી 6 લુવા કરવા એના લુવા ને બરાબર મસળીને હાથની બંને હથેળી થી દબાવી એ પુરી જેટલી ગોળ કરી લો રસમલાઈ કરતા મોટી રાખવી બધી એમજ કરી લો
  4. 4. એક તપેલી માં 3 કપ પાણી લેવું તેમાં ખાંડ નાખીને પાણી ઉકલે એટલે એમાંબધી રસમલાઈ નાખીને ઢાંકણ ઢાંકી દેવું 10 મિનિટ સુધી ફાસ્ટ ગેસ પાર ઉકરવા દેવું 10 મિનિટ પછી ગેસ બંધ કરી 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી ને રસમલાઈ ને દબાવી ને કાઢીને ડીશ મેં છૂટી છૂટી મુકવી ફ્રિજ માં 1 કલાક માટે ઠંડી થવા મુકવી
  5. 5. સેર્વિંગ ડીશ લેવી એક રસમલાઈલેવી તેને દબાવી ને બધું પાણી કાઢી લેવું ડીશ માં રસમલાઈ મુકવી તેનાપર 2 ચમચી વિપ ક્રીમ પાથરવી ઉપર કાજુ બદામ ને પિસ્તા મુકો એલચી પાવડર છાંટો કેસર ના 3 થી 4 તાંતણાં મુકો તેના પર બીજી રસમલાઈ મુકો 2 ચમચી સ્ટ્રોબરી ક્રસ નાખીને તેના પાર ત્રીજી રસમલાઈ મુકો ઉપર વિપ ક્રીમ કાજુ બદામ પિસ્તા એલચી પાવડર કેશર નાખી ને કવર કરો ઉપર ચેરી થી ane સ્ટ્રોબેરી ક્રસ થી ગાર્નીસ કરી ફ્રિજ માં મુકો ઠંડુ થાય પછી સર્વ કરો
  6. 6. બીજી રસ મલાઈ ની પણ આજ રીતે બનાવી લો tame ચાહો તો 6 એક સાથે પણ કરી શકો પણ આ બહુ ઉંચી થઇ જશે 3 અથવા 4 બરાબર છે
  7. 6.

Reviews for Sweet sendwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweet sendwich in gujarati

  • સ્વીટ મઠરી

    8 likes
  • વેજ સેન્ડવિચ

    3 likes
  • સ્વીટ પાનીની

    4 likes
  • જામ સેન્ડવિચ

    1 likes
  • રોટી સેન્ડવિચ

    2 likes
  • સ્વીટ ખાંડવી.

    3 likes