હોમ પેજ / રેસિપી / સ્ટ્રોબેરી બૉલ

Photo of Strawberry flavour stuffed with dry fruits ball. by Kavi Nidhida at BetterButter
880
1
0.0(0)
0

સ્ટ્રોબેરી બૉલ

Jul-19-2018
Kavi Nidhida
7 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટ્રોબેરી બૉલ રેસીપી વિશે

સ્ટ્રોબેરી ફલેવર્ડ માવા અને સુકામેવા થી ભરેલા બોલ.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 350 મીલી. દૂધ
  2. 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  3. 3 ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી ક્રશ સિરપ
  4. 1 ચમચી દળેલી ખાંડ (જરૂર લાગે તો)
  5. બદામ, કાજુ, પિસ્તા, અખરોટ બધું 1-1 ટેબલ સ્પૂન
  6. ¼ ચમચી એલચી પાઉડર
  7. ¼ ચમચી જાયફળ પાવડર
  8. 1 ચમચી ખાંડ
  9. 15 કેસર ની પાંદડી
  10. ½ ચમચી ઘી

સૂચનાઓ

  1. દૂધ ઉકાળો, ¼ જેટલું રહે એટલે તેમાં મિલ્ક પાવડર અને સ્ટ્રોબેરી સિરપ નાખી એક્દમ હલાવી ઠરવા દો.
  2. બધા ડ્રાઇ ફ્રુટ, કેસર, જાયફળ, ખાંડ, એલચી બધું મિક્સર માં ક્રશ કરી, ઘી ઉમેરી મિક્સ કરી લો
  3. સ્ટ્રોબેરી વાળા માવા ની થેપલી હાથ પર કરી વચ્ચે ડ્રાઇ ફ્રુટ વાળુ પૂરણ ભરીને બંધ કરી લો
  4. 5 કલાક સેટ થવા દો, પછી ઉપયોગ માં લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર