Open in app

ઈન્દૌરી શાહી શિકંજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
shyama thanvi19th Jul 2018

Indorinshahi sjikanji ના વિશે

Ingredients to make Indorinshahi sjikanji in gujarati

  • 1 લીટર દૂધ
  • 500 ગ્રામ દહી
  • ખાંડ જરૂર મુજબ
  • 8-10 રેશા કેસર
  • 1 ટીસ્પૂન ઈલાયચી પાઉડર
  • 20-20 દ્રાક્ષ
  • 8-10 બદામ

How to make Indorinshahi sjikanji in gujarati

  1. 1. સૌ પ્રથમ દહીં ને મલમલ ના કપડાં માં બાંધો અને નળ પર લટકાવી દો જેથી પાણી નીતરી જશે.
  2. 2. હવે એક કઢાઈમાં દૂધ ને ધીમા તાપે ગરમ કરો અને દૂધ ઉકળવા લાગે તથા ઉપર મલાઈ દેખાવા લાગે ત્યાં સુધી.
  3. 3. હવે તેમાં ઈલાયચી પાવડર, કેસર, ખાંડ અને દ્રાક્ષ નાખો અને દૂધ ને હલાવતા રહો.
  4. 4.ઉકળતા દૂધ પર જ્યારે મલાઈ દેખાવા લાગે ત્યારે તેને ચમચા ની મદદ થી કઢાઈ ની ધારે ધારે ખસેડતા રહો.
  5. 5. આમ ધીમે ધીમે વારંવાર દૂધ ને ઉકળવાદો અને તેની મલાઈ કઢાઈ ની સાઈડ માં ભેગી કરો.
  6. 6. આ પ્રક્રિયા દરમિયાન દૂધ ને હલાવતા રહો જેથી દૂધ બળે નહીં.
  7. 7. જ્યારે દૂધ અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને કઢાઈ ની સાઈડ માં ભેગી કરેલી મલાઈ દૂધ માં ભેગી કરો.
  8. 8. હવે રબડી તૈયાર થઈ ગઈ છે તેને સંપૂર્ણ ઠંડી થવા દો.
  9. 9. હવે દહીં નો મસ્કો તૈયાર થઈ ગયો છે તેને એક બાઉલ માં કાઢી લો.
  10. 10. હવે મિક્સર જાર માં રબડી ઉમેરો તથા દહીં નો મસ્કો ઉમેરી ફેરવી લો.
  11. 11. રબડી અને મસ્કા નું સ્મૂધ મિશ્રણ તૈયાર કરો.
  12. 12. શાહી શિકંજી તૈયાર છે તેને ફ્રીઝ માં ઠંડી કરો અને પીરસતી વખતે બદામ અને કેસર થી સજાવો.

Reviews for Indorinshahi sjikanji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Indorinshahi sjikanji in gujarati

  • શાહી ટોફુ

    7 likes
  • શાહી પનીર

    6 likes
  • શાહી બરફી

    4 likes
  • શાહી ટુકડા

    7 likes
  • શાહી ટૂકડા

    2 likes
  • વેજ શાહી રોલ

    4 likes