અવલ મિલ્ક | Aval milk Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  19th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Aval milk by Hetal Sevalia at BetterButter
અવલ મિલ્કby Hetal Sevalia
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

અવલ મિલ્ક વાનગીઓ

અવલ મિલ્ક Ingredients to make ( Ingredients to make Aval milk Recipe in Gujarati )

  • 1 કપ દૂધ
  • 1 પાકું કેળું
  • 1 કપ અવલ/પૌઆ
  • 1/2 કપ શેકેલી શી'ગ નો અધકચરો ભૂકો
  • 2 ચમચી મધ
  • વેનીલા આઈસ્ક્રીમ
  • ચેરી
  • બોનૅવીટા

How to make અવલ મિલ્ક

  1. સૌપ્રથમ પૌઆ ને કોરા જ શેકી લો. થોડા લાલ કરવા.
  2. એક ગ્લાસ માં અડધું કેળું લઈ ચમચી ની મદદથી અધકચરું સ્મેસ કરી લો. હવે તેના પર શેકેલા પૌઆ નું લેયર કરો. ત્યારબાદ શીંગ નો ભૂકો પાથરો. હવે એક ચમચી મધ રેડો. તેના પર ચિલ્ડ દૂધ રેડો. તેના પર વેનીલા આઈસ્ક્રીમ મૂકી બોનૅવીટા ભભરાવી ચેરી મૂકી સજાવી સવૅ કરો.
  3. આ ડ્રિંક બીજી રીતે પણ સવૅ થાય છે. તેમાં એક મિક્સર જાર માં દૂધ ,પૌઆ, શીગ,કેળું, મધ ઉમેરી અધકચરું ચનૅ કરી લો.ગ્લાસ માં રેડી ઉપર થી થોડા પૌઆ, શીગ, બોનૅવીટા ભભરાવી સવૅ કરો.

Reviews for Aval milk Recipe in Gujarati (0)