હોમ પેજ / રેસિપી / પાલક પનીર

Photo of Palak Paneer by Mausami Modi at BetterButter
725
2
0.0(0)
0

પાલક પનીર

Jul-19-2018
Mausami Modi
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર રેસીપી વિશે

આ વાનગી હેલ્થી વાનગી છે. પાલક પનીર નાના મોટા સહુ ને ભાવે છે. તો હેલ્થી દિવસ ના દિવસે સૌ બનાવી એ પાલક પનીર નું શાક.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક 1 Cup
  2. ટમેટા ની પ્યૂરી 1/2 cup
  3. પનીર નાં ટુકડા 1/2 cup
  4. તેલ 1 સ્પૂન
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ધાણાજીરું 1 spoon
  7. જૈન કીચન કિંગ મસાલો 1 spoon
  8. લાલ મરચું 1 spoon

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈ મા પાણી લો.
  2. પાણી ને ઉકાળી લો. પાણી ઉકળી ગયા પછી તેમાં પાલક ઉમેરો.
  3. ત્યાર બાદ પાલક ને 2 મિનિટ માટે કૂક થવા દો. ત્યાર બાદ પાલક ને ઠંડા પાણી માં લઇ લો.
  4. એક કડાઈ માં તેલ ઉમેરો તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યૂરી ઉમેરો અને બધા સૂકા મસાલા ઉમેરો ઉમેરો.
  5. હવે બધા મસાલા મિક્સ કરી લો. હવે ગ્રેવી માં તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો.
  6. હવે તેમાં થોડું પાણી ઉમેરી એક મિનિટ ગેસ પર સાંતળો.
  7. હવે તેમાં પનીર નાં ટુકડા ઉમેરો. તો તૈયાર છે પાલક પનીર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર