Open in app

પાલક પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people
Mausami Modi19th Jul 2018

Palak Paneer ના વિશે

Ingredients to make Palak Paneer in gujarati

  • પાલક 1 Cup
  • ટમેટા ની પ્યૂરી 1/2 cup
  • પનીર નાં ટુકડા 1/2 cup
  • તેલ 1 સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ધાણાજીરું 1 spoon
  • જૈન કીચન કિંગ મસાલો 1 spoon
  • લાલ મરચું 1 spoon

How to make Palak Paneer in gujarati

  1. સૌ પ્રથમ એક કડાઈ મા પાણી લો.
  2. પાણી ને ઉકાળી લો. પાણી ઉકળી ગયા પછી તેમાં પાલક ઉમેરો.
  3. ત્યાર બાદ પાલક ને 2 મિનિટ માટે કૂક થવા દો. ત્યાર બાદ પાલક ને ઠંડા પાણી માં લઇ લો.
  4. એક કડાઈ માં તેલ ઉમેરો તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યૂરી ઉમેરો અને બધા સૂકા મસાલા ઉમેરો ઉમેરો.
  5. હવે બધા મસાલા મિક્સ કરી લો. હવે ગ્રેવી માં તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો.
  6. હવે તેમાં થોડું પાણી ઉમેરી એક મિનિટ ગેસ પર સાંતળો.
  7. હવે તેમાં પનીર નાં ટુકડા ઉમેરો. તો તૈયાર છે પાલક પનીર.

Reviews for Palak Paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak Paneer in gujarati

  • પાલક કઢી

    6 likes
  • મટર પનીર

    4 likes
  • પાલક ચાટ

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes