Photo of Ghari by Kavi Nidhida at BetterButter
531
0
4.0(0)
0

ઘારી

Jul-19-2018
Kavi Nidhida
12 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘારી રેસીપી વિશે

ડ્રાઇ ફ્રુટ અને માવા ની સુરતી ઘારી

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 100 ગ્રામ દૂધ નો માવો
  2. બદામ, કાજુ, પિસ્તા, અખરોટ બધું 1-1 ટેબલ સ્પૂન
  3. કેસર 8 પાંદડી
  4. ¼ ચમચી જાયફળ
  5. ¼ ચમચી એલચી પાઉડર
  6. 3 મોટા ચમચા બુરું
  7. 1 કપ મેંદો
  8. 3 ટેબલ સ્પૂન તેલ
  9. પાણી અથવા દૂધ
  10. તળવા અને છેલ્લે ઘારી પર રેડવા શુધ્ધ ઘી
  11. સજાવટ માટે પિસ્તા

સૂચનાઓ

  1. મેંદા માં મોણ નાખી કઠણ લોટ બાંધી લો
  2. બધા ડ્રાઇ ફ્રુટ, કેસર, જાયફળ, એલચી,અને ખાંડ બધું મિક્સર માં ક્રશ કરી લો,
  3. માવા ને કોરો જ 4 મિનિટ શેકી લો,
  4. માવો અને ડ્રાઇ ફ્રુટ વગેરે નો ભુકો ભેળવી લો
  5. લોટ માં થી મધ્યમ લૂવો લઈ પુરી વણી, અંદર માવા વાળુ પૂરણ ભરી બંદ કરીલો
  6. ઉપર જે વધારાનો લોટ લાગે તે છરી થી કાપી લો
  7. ઘી માં ગુલાબી રંગ ની ધીમા તાપે તળી લો
  8. બધી ઘારી એક નાની થાળીમાં ગોઠવી ઉપર ગરમ ઘી રેડી 7 કલાક ઠરવા દો.
  9. પિસ્તા થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર