Open in app

ઘારી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Kavi Nidhida19th Jul 2018

Ghari ના વિશે

Ingredients to make Ghari in gujarati

  • 100 ગ્રામ દૂધ નો માવો
  • બદામ, કાજુ, પિસ્તા, અખરોટ બધું 1-1 ટેબલ સ્પૂન
  • કેસર 8 પાંદડી
  • ¼ ચમચી જાયફળ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 3 મોટા ચમચા બુરું
  • 1 કપ મેંદો
  • 3 ટેબલ સ્પૂન તેલ
  • પાણી અથવા દૂધ
  • તળવા અને છેલ્લે ઘારી પર રેડવા શુધ્ધ ઘી
  • સજાવટ માટે પિસ્તા

How to make Ghari in gujarati

  1. મેંદા માં મોણ નાખી કઠણ લોટ બાંધી લો
  2. બધા ડ્રાઇ ફ્રુટ, કેસર, જાયફળ, એલચી,અને ખાંડ બધું મિક્સર માં ક્રશ કરી લો,
  3. માવા ને કોરો જ 4 મિનિટ શેકી લો,
  4. માવો અને ડ્રાઇ ફ્રુટ વગેરે નો ભુકો ભેળવી લો
  5. લોટ માં થી મધ્યમ લૂવો લઈ પુરી વણી, અંદર માવા વાળુ પૂરણ ભરી બંદ કરીલો
  6. ઉપર જે વધારાનો લોટ લાગે તે છરી થી કાપી લો
  7. ઘી માં ગુલાબી રંગ ની ધીમા તાપે તળી લો
  8. બધી ઘારી એક નાની થાળીમાં ગોઠવી ઉપર ગરમ ઘી રેડી 7 કલાક ઠરવા દો.
  9. પિસ્તા થી સજાવો.

Reviews for Ghari in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ghari in gujarati

  • ઘારી

    3 likes
  • ઘારી

    4 likes
  • ઘારી

    1 likes
  • સુરતી ઘારી

    3 likes
  • સુરતી ઘારી

    4 likes
  • સુરતી ઘારી

    2 likes