Open in app

માવા ના ગુલાબજાંબુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Swati Bapat19th Jul 2018

Mawa gulabjamun ના વિશે

Ingredients to make Mawa gulabjamun in gujarati

  • માવો 250 ગ્રામ
  • ખાંડ 300 ગ્રામ
  • એલચી 5 નંગ
  • રવો 1 નાની વાડકી
  • ઘી તળવા માટે

How to make Mawa gulabjamun in gujarati

  1. માવો ચીની લો
  2. તેમાં રવો મિક્સ કારી બરાબર મસળો
  3. જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી માસલીલો
  4. પછી ઢાંકી ને ૧૦ મિનિટ રહેવા દો
  5. ત્યારપછી તેના નાના ગોળા બનાવો
  6. ઘી માં તળી લો
  7. ચાસણી માટે એક તપેલા માં ખાંડ નાખો ખાંડ ડૂબે તેટલું પાણી નાખો
  8. તેને ૨'૩ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો
  9. તેમાં એલચી નાખો
  10. તળેલા ગુલાબજાંબુ ચાસણી માં નાખો
  11. ૭ કલાક પછી તૈયાર છે ખાવા માટે
  12. પીરસો

Reviews for Mawa gulabjamun in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mawa gulabjamun in gujarati

  • માવા રોલ

    2 likes
  • માવા ખીર

    2 likes
  • ગુલાબજાંબુ

    0 likes
  • ગુલાબજાંબુ

    1 likes
  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes