હોમ પેજ / રેસિપી / માવા ના ગુલાબજાંબુ

Photo of Mawa gulabjamun by Swati Bapat at BetterButter
591
1
0.0(0)
0

માવા ના ગુલાબજાંબુ

Jul-19-2018
Swati Bapat
12 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ના ગુલાબજાંબુ રેસીપી વિશે

સ્વીટ ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. માવો 250 ગ્રામ
  2. ખાંડ 300 ગ્રામ
  3. એલચી 5 નંગ
  4. રવો 1 નાની વાડકી
  5. ઘી તળવા માટે

સૂચનાઓ

  1. માવો ચીની લો
  2. તેમાં રવો મિક્સ કારી બરાબર મસળો
  3. જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી માસલીલો
  4. પછી ઢાંકી ને ૧૦ મિનિટ રહેવા દો
  5. ત્યારપછી તેના નાના ગોળા બનાવો
  6. ઘી માં તળી લો
  7. ચાસણી માટે એક તપેલા માં ખાંડ નાખો ખાંડ ડૂબે તેટલું પાણી નાખો
  8. તેને ૨'૩ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો
  9. તેમાં એલચી નાખો
  10. તળેલા ગુલાબજાંબુ ચાસણી માં નાખો
  11. ૭ કલાક પછી તૈયાર છે ખાવા માટે
  12. પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર