Open in app

પાલક પરોઠાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Mausami Modi19th Jul 2018

Palak Parotha ના વિશે

Ingredients to make Palak Parotha in gujarati

  • ઘવ નો લોટ 1 કપ
  • પાલક ની પ્યુરી 1/2 કપ
  • તેલ 1 સ્પૂન
  • તલ 1 નાની સ્પૂન
  • જીરું 1 નાની સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સેકાવ માટે તેલ

How to make Palak Parotha in gujarati

  1. સૌ પ્રથમ એક કડાઈ માં લોટ લો.
  2. ત્યાર બાદ તેમાં તેલ, મીઠું, તલ, જીરું અને પાલક ની પ્યુરી ઉમેરી તેનો લોટ બાંધી લો.
  3. હવે લોટ ને સરસ રીતે કૂણપ આવે એ રીતે મસળી લો.
  4. ત્યાર બાદ પરોઠાં ને વણી લો.
  5. હવે પરોઠાં ને બદામી ભાત થાય એવા તેલ થી શેકી લો.
  6. તો તૈયાર છે પાલક પરોઠાં.

Reviews for Palak Parotha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak Parotha in gujarati

  • પાલક કઢી

    6 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    13 likes
  • પાલક પનીર

    4 likes
  • દાણા પાલક

    2 likes