Open in app

પનીર શોરમા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  4 people

Paneer shawrma ના વિશે

Ingredients to make Paneer shawrma in gujarati

  • મેદો 1 કપ
  • મીઠુ 1/2 નાની ચમચી
  • તેલ 1 નાની ચમચી
  • ખમીર 1 નાની
  • પનીર ચોરસ નાના ટૂકડા 1 કપ
  • મીઠૂ 1/2 નાની ચમચી
  • સીઝવાન સોસ 2 મોટી ચમચી
  • પેપરીકા 1/2 નાની ચમચી
  • ઓરેગેનો 1/2 નાની ચમચી
  • મેયોનેઝ 1/2 કપ
  • ડુંગળી 1 સમારેલી
  • તેલ 2 મોટી ચમચી

How to make Paneer shawrma in gujarati

  1. મેદામા,મીઠુ, ખમીર,તેલ નાખી નરમ લોટ બાંધી 2 કલાક ઢાકો.
  2. પેનમા તેલ ગરમ કરી પનીર તળી કાઢી લો.
  3. અે જ તેલમા કાંદા ગૂલાબી કરી સીઝવાન સોસ, પેપરીકા,મીઠૂ નાખી 2 મિનિટ પકવો.
  4. તળેલા પનીર અને 1/4 કપ પાણી નાખી પકવો.
  5. પાણી સિઝાય તો ગેસ બંદ કરો.
  6. લોટને ફરીય અેકવાર પંચ કરો.
  7. મધ્યમ લૂવો લઈ રોટલી વણો.
  8. ગરમ તવીપર બંનેબાજૂ સેકી લો.
  9. રોટલીપર મેયોનીઝ લગાડી પનીર ,કાંદા,ઓરેગાનો નાખી રોલ કરી સર્વ કરો.

Reviews for Paneer shawrma in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer shawrma in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes