હોમ પેજ / રેસિપી / પનીર શોરમા

Photo of Paneer shawrma by safiya abdurrahman khan at BetterButter
342
0
0.0(0)
0

પનીર શોરમા

Jul-19-2018
safiya abdurrahman khan
120 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર શોરમા રેસીપી વિશે

બધાઅે નોનવેજ શોરમા ખાધા હશે,પણ વેજ શોરમા કદાચ ન જાણતા હોય, આજે આપણે બનાવીશૂ!!!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • મિડલ ઈસ્ટર્ન
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેદો 1 કપ
  2. મીઠુ 1/2 નાની ચમચી
  3. તેલ 1 નાની ચમચી
  4. ખમીર 1 નાની
  5. પનીર ચોરસ નાના ટૂકડા 1 કપ
  6. મીઠૂ 1/2 નાની ચમચી
  7. સીઝવાન સોસ 2 મોટી ચમચી
  8. પેપરીકા 1/2 નાની ચમચી
  9. ઓરેગેનો 1/2 નાની ચમચી
  10. મેયોનેઝ 1/2 કપ
  11. ડુંગળી 1 સમારેલી
  12. તેલ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. મેદામા,મીઠુ, ખમીર,તેલ નાખી નરમ લોટ બાંધી 2 કલાક ઢાકો.
  2. પેનમા તેલ ગરમ કરી પનીર તળી કાઢી લો.
  3. અે જ તેલમા કાંદા ગૂલાબી કરી સીઝવાન સોસ, પેપરીકા,મીઠૂ નાખી 2 મિનિટ પકવો.
  4. તળેલા પનીર અને 1/4 કપ પાણી નાખી પકવો.
  5. પાણી સિઝાય તો ગેસ બંદ કરો.
  6. લોટને ફરીય અેકવાર પંચ કરો.
  7. મધ્યમ લૂવો લઈ રોટલી વણો.
  8. ગરમ તવીપર બંનેબાજૂ સેકી લો.
  9. રોટલીપર મેયોનીઝ લગાડી પનીર ,કાંદા,ઓરેગાનો નાખી રોલ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર