ચીઝી મફીન્સ | Cheesy muffins Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  19th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Cheesy muffins by Urvashi Belani at BetterButter
ચીઝી મફીન્સby Urvashi Belani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    6

    લોકો

1

0

ચીઝી મફીન્સ વાનગીઓ

ચીઝી મફીન્સ Ingredients to make ( Ingredients to make Cheesy muffins Recipe in Gujarati )

  • 7 મીડીયમ સાઈઝ ના બાફેલા બટાકા(મેશ કરેલા)
  • 1 કપ દૂધ
  • 1/2 કપ દહીં
  • 1/2 કપ તેલ
  • 1/2 કપ છીણેલું પ્રોસેસ ચીઝ
  • 3/4 કપ મૈદો
  • 1/4 કપ કાપેલી લીલી ડુંગળી
  • 1/2 ચમચી કાળી મરી પાવડર
  • 4 બારિક કાપેલી લસણ
  • 6-7 કાપેલા તુલસી ના પાન
  • સ્વાદાનુસાર નમક

How to make ચીઝી મફીન્સ

  1. એક વાસણ માં બટાકા અને દૂધ ને મિક્સ કરો.
  2. તેમાં દહીં,તેલ નાખી હલાવો.
  3. હવે તેમાં મૈદો, નમક,કાળી મરી,લિલી ડુંગરી,તુલસી અને લસણ નાખો.
  4. ચીઝ નાખી બરાબર મિક્ષ કરો.
  5. મફીન્સ મોલ્ડ ને તેલ લગાવી ગ્રીસ કરો. પછી તેમાં મિશ્રણ નાખો અને ઉપર થી થોડી લીલી ડુંગળી મુકો.
  6. પ્રિહિટ ઓવન માં 180ડિગ્રી પર 20 થી 25 મિનિટ સુધી તેને બેક કરો.
  7. ગરમ ગરમ ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

My Tip:

જો 20 થી 25 મિનિટ સુધી બેક કર્યાં છતાં ગોલ્ડન રંગ ના આવે તો 5 -10 મિનિટ માટે ફરી બેક કરો.

Reviews for Cheesy muffins Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો