Open in app

ચીઝી મફીન્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Urvashi Belani19th Jul 2018

Cheesy muffins ના વિશે

Ingredients to make Cheesy muffins in gujarati

  • 7 મીડીયમ સાઈઝ ના બાફેલા બટાકા(મેશ કરેલા)
  • 1 કપ દૂધ
  • 1/2 કપ દહીં
  • 1/2 કપ તેલ
  • 1/2 કપ છીણેલું પ્રોસેસ ચીઝ
  • 3/4 કપ મૈદો
  • 1/4 કપ કાપેલી લીલી ડુંગળી
  • 1/2 ચમચી કાળી મરી પાવડર
  • 4 બારિક કાપેલી લસણ
  • 6-7 કાપેલા તુલસી ના પાન
  • સ્વાદાનુસાર નમક

How to make Cheesy muffins in gujarati

  1. એક વાસણ માં બટાકા અને દૂધ ને મિક્સ કરો.
  2. તેમાં દહીં,તેલ નાખી હલાવો.
  3. હવે તેમાં મૈદો, નમક,કાળી મરી,લિલી ડુંગરી,તુલસી અને લસણ નાખો.
  4. ચીઝ નાખી બરાબર મિક્ષ કરો.
  5. મફીન્સ મોલ્ડ ને તેલ લગાવી ગ્રીસ કરો. પછી તેમાં મિશ્રણ નાખો અને ઉપર થી થોડી લીલી ડુંગળી મુકો.
  6. પ્રિહિટ ઓવન માં 180ડિગ્રી પર 20 થી 25 મિનિટ સુધી તેને બેક કરો.
  7. ગરમ ગરમ ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

Reviews for Cheesy muffins in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheesy muffins in gujarati

  • ચીઝી કલકલ

    5 likes
  • ચીઝી ટ્વીસ્ટ

    2 likes
  • ચીઝી બુલેટ્સ

    4 likes
  • મેંગો મફીન્સ

    0 likes
  • ઢોકળા મફીન્સ

    0 likes
  • ચીઝી ખમણ કેક.

    1 likes