હોમ પેજ / રેસિપી / સેવ નો દુધપાક

Photo of Sev dudhpak by jigna jivani manek at BetterButter
720
0
0.0(0)
0

સેવ નો દુધપાક

Jul-19-2018
jigna jivani manek
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ નો દુધપાક રેસીપી વિશે

મેદાની સેવમાથી બનાવવામા આવેલ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ પેકેટ તૈયાર સેવ
  2. ૨ ચમચા ઘી
  3. ૧ વાટકો ખાંડ
  4. ગરમ દૂધ જરૂર મુજબ
  5. ૧ નાની ચમચી એલચી જાયફળ પાવડર
  6. ૧ મોટી ચમચી કાજુ બદામ પાવડર

સૂચનાઓ

  1. એક કડાઈમાં ઘી ગરમ કરો
  2. તેમાં સેવ નાખી થોડી સેકવી
  3. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે દુધ ઉમેરી દો
  4. તેને થોડી વાર હલાવી લો અને તેમાં
  5. ખાંડ ઉમેરી દો અને પછી હલાવી લો
  6. થોડું ધટ થાય અને સેવ ચડી જાય એટલે
  7. એલચી જાયફળ પાવડરને કાજુ બદામ
  8. પાવડર ને ઉમેરી દો બધુ બરાબર મિક્સ થાય
  9. અેટલે ગેસ બંધ કરી દો થોડું ઠંડું થાય
  10. એટલે બધાને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર