Open in app

સેવ નો દુધપાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
jigna jivani manek19th Jul 2018

Sev dudhpak ના વિશે

Ingredients to make Sev dudhpak in gujarati

  • ૧ પેકેટ તૈયાર સેવ
  • ૨ ચમચા ઘી
  • ૧ વાટકો ખાંડ
  • ગરમ દૂધ જરૂર મુજબ
  • ૧ નાની ચમચી એલચી જાયફળ પાવડર
  • ૧ મોટી ચમચી કાજુ બદામ પાવડર

How to make Sev dudhpak in gujarati

  1. એક કડાઈમાં ઘી ગરમ કરો
  2. તેમાં સેવ નાખી થોડી સેકવી
  3. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે દુધ ઉમેરી દો
  4. તેને થોડી વાર હલાવી લો અને તેમાં
  5. ખાંડ ઉમેરી દો અને પછી હલાવી લો
  6. થોડું ધટ થાય અને સેવ ચડી જાય એટલે
  7. એલચી જાયફળ પાવડરને કાજુ બદામ
  8. પાવડર ને ઉમેરી દો બધુ બરાબર મિક્સ થાય
  9. અેટલે ગેસ બંધ કરી દો થોડું ઠંડું થાય
  10. એટલે બધાને પીરસો

Reviews for Sev dudhpak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sev dudhpak in gujarati

  • સેવ

    1 likes
  • ખીચૂ સેવ

    3 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ ખમણી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • સેવ ખમણી

    0 likes