Open in app

કેપુચીનો કોલ્ડ કોફી વિથ ચોકલેટ આઈસ ક્રિમ ડોલોપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Renu Chandratre19th Jul 2018

Cappucino Cold Coffee With dollop of Chocolate ice cream ના વિશે

Ingredients to make Cappucino Cold Coffee With dollop of Chocolate ice cream in gujarati

  • ઠન્દુ દૂધ ૧-૨ ગ્લાસ
  • ઇન્સ્ટન્ટ કોફી પાઉડર ૨ નાની ચમચી
  • ખાંડ ૪-૬ નાની ચમચી
  • આઈસ ક્યુબ્સ ૧ કપ
  • ચોકોલેટ સિરૂપ જરૂર મુજત
  • ચોકોલેટ આઈસ ક્રિમ ૨-૩ ડોલોપ
  • ટોલ (લમ્બો) સર્વિંગ ગ્લાસેસ ૨

How to make Cappucino Cold Coffee With dollop of Chocolate ice cream in gujarati

  1. સૌપ્રથમ સરવિંગ ગ્લાસમાં ચોકોલેટ સિરૂપ ઉમેરો અને રેન્ડમ ડીઝાઇન બનાવો
  2. હવે ફ્રીજાર માં સેટ કરવા માટે રાખી દો
  3. હવે એક બલેન્ડિંગ જાર લો , આમાં દૂધ, ખાંડ, આઈસ ક્યુબ્સ અને કોફી પાવડર ઉમેરો
  4. સરસ રીતે બ્લેન્ડ કારીલો
  5. ખટપટ, ફ્રિજરમાં રાખે સર્વિંગ ગ્લાસ માં ઉમેરો
  6. ઉપર થી ચોકોલેટ આઈસ ક્રિમ ના ડોલોપ અથવા બોલ કેરફૂલી ઉમેરો
  7. ઉપરથી થોડું સૂકા કોફી પાવડર સ્પ્રિંકલ કરો
  8. તુરંત સર્વ કરો રેસ્ટોરેન્ટ સ્ટાઈલ કૅપુચીનો કોલ્ડ કોફી વિથ ચોકોલેટ આઈસ ક્રિમ ડોલોપ

Reviews for Cappucino Cold Coffee With dollop of Chocolate ice cream in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cappucino Cold Coffee With dollop of Chocolate ice cream in gujarati