હોમ પેજ / રેસિપી / કેપુચીનો કોલ્ડ કોફી વિથ ચોકલેટ આઈસ ક્રિમ ડોલોપ

Photo of Cappucino Cold Coffee With dollop of Chocolate ice cream by Renu Chandratre at BetterButter
668
1
0.0(0)
0

કેપુચીનો કોલ્ડ કોફી વિથ ચોકલેટ આઈસ ક્રિમ ડોલોપ

Jul-19-2018
Renu Chandratre
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેપુચીનો કોલ્ડ કોફી વિથ ચોકલેટ આઈસ ક્રિમ ડોલોપ રેસીપી વિશે

કોફી સ્ટોર અને રેસ્ટોરેન્ટ સ્ટાઈલ કોલ્ડ કોફી ,આઈસ ક્રીમ સાથે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઠન્દુ દૂધ ૧-૨ ગ્લાસ
  2. ઇન્સ્ટન્ટ કોફી પાઉડર ૨ નાની ચમચી
  3. ખાંડ ૪-૬ નાની ચમચી
  4. આઈસ ક્યુબ્સ ૧ કપ
  5. ચોકોલેટ સિરૂપ જરૂર મુજત
  6. ચોકોલેટ આઈસ ક્રિમ ૨-૩ ડોલોપ
  7. ટોલ (લમ્બો) સર્વિંગ ગ્લાસેસ ૨

સૂચનાઓ

  1. સૌપ્રથમ સરવિંગ ગ્લાસમાં ચોકોલેટ સિરૂપ ઉમેરો અને રેન્ડમ ડીઝાઇન બનાવો
  2. હવે ફ્રીજાર માં સેટ કરવા માટે રાખી દો
  3. હવે એક બલેન્ડિંગ જાર લો , આમાં દૂધ, ખાંડ, આઈસ ક્યુબ્સ અને કોફી પાવડર ઉમેરો
  4. સરસ રીતે બ્લેન્ડ કારીલો
  5. ખટપટ, ફ્રિજરમાં રાખે સર્વિંગ ગ્લાસ માં ઉમેરો
  6. ઉપર થી ચોકોલેટ આઈસ ક્રિમ ના ડોલોપ અથવા બોલ કેરફૂલી ઉમેરો
  7. ઉપરથી થોડું સૂકા કોફી પાવડર સ્પ્રિંકલ કરો
  8. તુરંત સર્વ કરો રેસ્ટોરેન્ટ સ્ટાઈલ કૅપુચીનો કોલ્ડ કોફી વિથ ચોકોલેટ આઈસ ક્રિમ ડોલોપ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર