Open in app

ચીકૂ ચોકલેટ હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Dipika Ranapara19th Jul 2018

Chikoo chocolate halwa ના વિશે

Ingredients to make Chikoo chocolate halwa in gujarati

  • 2 ચીકૂ ચોરસ કાપેલા
  • 1 ટેબલ સ્પૂન ઘી
  • 1/4 કપ દૂધ
  • 2 ટેબલ સ્પૂન ખાંડ
  • ચપટી ઇલાઇચી પાવડર
  • બદામ જરુરીયાત મુજબ
  • 2ચમચા પીગાળેલી ડેરી મિલ્ક ચોકલેટ

How to make Chikoo chocolate halwa in gujarati

  1. કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ચીકૂ ના ટૂકડા નાખી સાંતળો.
  2. દૂધ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  3. દૂધ શોષાઈ જાય એટલે ખાંડ નાખી બરાબર હલાવી લો .સતત હલાવતા રહો.
  4. ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો અને પીગાળેલી ડેરી મિલ્ક નાખી બરાબર હલાવી લો.
  5. ઘી છુટ્ટુ પડે એટલે મોલ્ડ માં નાખી ડી -મોલ્ડ કરો.
  6. બદામ નાખી સજાવટ કરો. તૈયાર.

Reviews for Chikoo chocolate halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chikoo chocolate halwa in gujarati

  • ગાજર હલવો

    2 likes
  • ગાજર હલવો

    0 likes
  • પાન ચોકલેટ

    5 likes
  • કરાચી હલવો

    2 likes
  • કરાચી હલવો

    2 likes
  • ચોકલેટ શેક

    1 likes