હોમ પેજ / રેસિપી / ચીકૂ ચોકલેટ હલવો

Photo of Chikoo chocolate halwa by Dipika Ranapara at BetterButter
1033
0
0.0(0)
0

ચીકૂ ચોકલેટ હલવો

Jul-19-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીકૂ ચોકલેટ હલવો રેસીપી વિશે

બધા જ પ્રકારના ફળો ના હલવા બનાવી શકાય છે. ચીકૂ નો હલવો બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. મે ચોકલેટ સાથે ઇનોવેટીવ ચીકૂ ચોકલેટ હલવો બનાવ્યો છે.જે ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 ચીકૂ ચોરસ કાપેલા
  2. 1 ટેબલ સ્પૂન ઘી
  3. 1/4 કપ દૂધ
  4. 2 ટેબલ સ્પૂન ખાંડ
  5. ચપટી ઇલાઇચી પાવડર
  6. બદામ જરુરીયાત મુજબ
  7. 2ચમચા પીગાળેલી ડેરી મિલ્ક ચોકલેટ

સૂચનાઓ

  1. કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ચીકૂ ના ટૂકડા નાખી સાંતળો.
  2. દૂધ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  3. દૂધ શોષાઈ જાય એટલે ખાંડ નાખી બરાબર હલાવી લો .સતત હલાવતા રહો.
  4. ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો અને પીગાળેલી ડેરી મિલ્ક નાખી બરાબર હલાવી લો.
  5. ઘી છુટ્ટુ પડે એટલે મોલ્ડ માં નાખી ડી -મોલ્ડ કરો.
  6. બદામ નાખી સજાવટ કરો. તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર