Open in app

દહીંવાલે આલુ ઉપ સ્ટાઈલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Renu Chandratre19th Jul 2018

Potato curry cooked in yogurt gravy, UP style ના વિશે

Ingredients to make Potato curry cooked in yogurt gravy, UP style in gujarati

  • બટાટા નાના ટુકડામાં સમારેલા ૨-૩
  • દહીં તાજું ૧ કપ
  • તેલ ૧ મોટા ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હિંગ ૧ ચપટી
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • બેસન ૧/૨ - ૧ નાના ચમચી
  • પાણી જરૂર મુજત
  • સમારેલી કોથમીર સજાવટ માટે

How to make Potato curry cooked in yogurt gravy, UP style in gujarati

  1. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરો
  2. રાઈ જીરું ઉમેરો
  3. હવે હીંગ અને, સમારેલા બટાટાનું નાનું ટુકડા દળો
  4. હળવા લો
  5. હવે હળદર, લાલ મરચું પાવડર , ધાણા પાવડર અને મીઠું ઉમેરો
  6. સરસ રીતે હળવા લો, ઢાંકણ ઢાંકી દો
  7. દહીંમાં, ૧ નાના ચમચી બેસન મિક્સ લરો , પાણી સાથે મિશ્રણ તૈયાર કરી લો
  8. આ મિશ્રણ , કઢાઈમાં ઉમેરો
  9. હળવા હળવા મિશ્રણ ઉકળવા લો
  10. સરસ રીતે ઉકળી જાયે , કોથમીર ઉમેરો
  11. રોટી પરાઠા ભાત સાથે ગરમ ગરમ સર્વ કરો

Reviews for Potato curry cooked in yogurt gravy, UP style in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato curry cooked in yogurt gravy, UP style in gujarati