હોમ પેજ / રેસિપી / દહીંવાલે આલુ ઉપ સ્ટાઈલ

Photo of Potato curry cooked in yogurt gravy, UP style by Renu Chandratre at BetterButter
507
1
0.0(0)
0

દહીંવાલે આલુ ઉપ સ્ટાઈલ

Jul-19-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીંવાલે આલુ ઉપ સ્ટાઈલ રેસીપી વિશે

બટાટાનું શાક દહીં સાથે બનાવો છે ,આ ખાટું બટાટા શાક રોટી- પરાઠા ભાત સાથે બહુ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાટા નાના ટુકડામાં સમારેલા ૨-૩
  2. દહીં તાજું ૧ કપ
  3. તેલ ૧ મોટા ચમચી
  4. રાઈ ૧/૨ ચમચી
  5. જીરું ૧/૨ ચમચી
  6. હિંગ ૧ ચપટી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. હળદર ૧/૨ ચમચી
  9. લાલ મરચું પાવડર ૧ ચમચી
  10. ધાણા પાવડર ૧ ચમચી
  11. બેસન ૧/૨ - ૧ નાના ચમચી
  12. પાણી જરૂર મુજત
  13. સમારેલી કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરો
  2. રાઈ જીરું ઉમેરો
  3. હવે હીંગ અને, સમારેલા બટાટાનું નાનું ટુકડા દળો
  4. હળવા લો
  5. હવે હળદર, લાલ મરચું પાવડર , ધાણા પાવડર અને મીઠું ઉમેરો
  6. સરસ રીતે હળવા લો, ઢાંકણ ઢાંકી દો
  7. દહીંમાં, ૧ નાના ચમચી બેસન મિક્સ લરો , પાણી સાથે મિશ્રણ તૈયાર કરી લો
  8. આ મિશ્રણ , કઢાઈમાં ઉમેરો
  9. હળવા હળવા મિશ્રણ ઉકળવા લો
  10. સરસ રીતે ઉકળી જાયે , કોથમીર ઉમેરો
  11. રોટી પરાઠા ભાત સાથે ગરમ ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર