Open in app

ઓરીયો બનાના મિલ્કશેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people

Oreo Banana milkshake ના વિશે

Ingredients to make Oreo Banana milkshake in gujarati

  • દુધ 2 કપ
  • કેળા 2
  • ઓરીયો બીસ્કીટ 10
  • ખમણેલી ચોકલેટ 2 મોટી ચમચી

How to make Oreo Banana milkshake in gujarati

  1. ગ્રાઈંડરમા કેળાના 2 કટકા કરો, ઓરીયો બીસ્કીટ ના ટુકડા કરો.
  2. દૂધ નાખી ગ્રાઈન્ડ કરી લો. 3 4 કલાક ફ્રિજમા ઠંડુ કરો.
  3. સર્વિંગ ગ્લાસમા રેડી ગ્રેટ કરેલી ચોકલેટ છાટી સર્વ કરો.

Reviews for Oreo Banana milkshake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Oreo Banana milkshake in gujarati

  • બનાના કટલેટ

    6 likes
  • બનાના મસાલા

    2 likes
  • બનાના પેનકેક

    7 likes
  • બનાના પેનકેક

    1 likes
  • બનાના સ્મુદી

    1 likes
  • રોઝ મિલ્કશેક

    1 likes