BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઓરીયો બનાના મિલ્કશેક

Photo of Oreo Banana milkshake by safiya abdurrahman khan at BetterButter
0
0
0(0)
0

ઓરીયો બનાના મિલ્કશેક

Jul-19-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓરીયો બનાના મિલ્કશેક રેસીપી વિશે

અોરીયો બીસ્કીટ અને કેળાનો મિલ્કશેક

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બીજા
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દુધ 2 કપ
  2. કેળા 2
  3. ઓરીયો બીસ્કીટ 10
  4. ખમણેલી ચોકલેટ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. ગ્રાઈંડરમા કેળાના 2 કટકા કરો, ઓરીયો બીસ્કીટ ના ટુકડા કરો.
  2. દૂધ નાખી ગ્રાઈન્ડ કરી લો. 3 4 કલાક ફ્રિજમા ઠંડુ કરો.
  3. સર્વિંગ ગ્લાસમા રેડી ગ્રેટ કરેલી ચોકલેટ છાટી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર