હોમ પેજ / રેસિપી / મેંગો ફાલૂદા

Photo of Mango falooda by safiya abdurrahman khan at BetterButter
468
0
0.0(0)
0

મેંગો ફાલૂદા

Jul-19-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ફાલૂદા રેસીપી વિશે

મજેદાર ઠંડૂ ડ્રીંક

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. મીઠી કેરી 4
  2. સાકર 2 મોટી ચમચી
  3. દૂધ 2 મોટી ચમચી
  4. ફાલૂદા સેવ 1/2 કપ
  5. વનિલા આઇસ્ક્રીમ 3 સ્કૂપ
  6. રોઝ સીરપ
  7. બરફ ના ટૂકડા

સૂચનાઓ

  1. કેરીની છોલી નાના કટકા કરવા.
  2. બ્લેન્ડરમા કેરીનાકટકા, સાકર, દૂધ અને બરફના ટૂકડા નાખી પીસી લો.
  3. સર્વિંગ ગ્લાસમા રોઝ સીરપ નાખી ફાલૂદા સેવ નાખી, મેંગો જ્યુસ રેડો.
  4. આઇસ્ક્રીમ સ્કૂપ નાખી ઠંડૂ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર