Open in app

મેંગો ચના હલવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  8 people

Mango chana halwa ના વિશે

Ingredients to make Mango chana halwa in gujarati

  • ચણા દાળ 2 કપ
  • દુધ 2 કપ+ 3/4 કપ દાળને પલાળવા
  • ખાંડ 1 કપ
  • કેરીનો પલ્પ 1/4 કપ
  • ફ્રેશ ક્રીમ 1/2 ગપ
  • ધી 1 કપ
  • અેલચી પાવડર 1 નાની ચમચી
  • કતરેલા ડ્રાયફ્રૂટ 1/4 કપ

How to make Mango chana halwa in gujarati

  1. ચણાદાળને પાણીમા 1 કલાક પલાળો.
  2. ફરી નીથારી દૂધમા પલાળો.
  3. ઉંડા તળિયાવાળા વાસણમા પલાળેલા દૂધ સાથે ચણાદાળ પાણી શોષાય જાય ત્યા સૂધી પકવો.
  4. ઠંડુ કરી મીક્સીમા પીસી લો.
  5. નોનસ્ટિક કડાઈમા ધી ગરમ કરી ચણાનો પેસ્ટ નાખી રંગ બદલાય ત્યા સુધી શેકૌ.
  6. દૂધ નાખી પાણી સુકાય ત્યાસૂધી પકવો.
  7. ખાંડ,કેરીનો પલ્પ, ફ્રેશ ક્રીમ ,અેલચી,નાખી સતત ચલાવતા રહો.
  8. જયારે મીઠી સુગંધ આવયા લાગે અને ધી સાઇડ પર છૂટૂ પડેતો ગેસ બંદ કરો.
  9. કતરેલા ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરો.
  10. હલવો તૈયાર છે.

Reviews for Mango chana halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango chana halwa in gujarati

  • ચના મસાલા

    6 likes
  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes