હોમ પેજ / રેસિપી / મેંગો સ્મુથી

Photo of Mengo smoothie by Apeksha's Kitchen at BetterButter
484
1
0.0(0)
0

મેંગો સ્મુથી

Jul-19-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો સ્મુથી રેસીપી વિશે

બાળકો માટે ખૂબ હેલ્ધી પીણું છે. સામાન્ય રીતે બાળકો ફળ ઓછા ખાય છે તો આ રીતે તમે સીઝનલ ફ્રુટ ની સ્મુથી બાળકો માટે બનાવી શકો છો જે તેમને ખૂબ પસંદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 ગ્લાસ દૂધ
  2. 1 વાટકી કેરીના ટુકડા
  3. 1/2 વાટકી દહીં
  4. 2,3 ચમચી ખાંડ
  5. 2 ચમચી કેરી ના ટુકડા ડેકોરેશન માટે

સૂચનાઓ

  1. એક મિક્સરજાર માં કેરીના ટુકડા, ખાંડ અને થોડું દૂધ ઉમેરી સ્મુથ પેસ્ટ જેવું તૈયાર કરીલો.
  2. હવે તેમા બાકીનું બધું દૂધ ઉમેરી મિક્સ કરી લો.
  3. ત્યારબાદ તેમાં દહીં ઉમેરો અને 2 મિનિટ માટે ફેરવીલો. સ્મુથી તૈયાર છે.
  4. એક ગ્લાસમાં કાઢી ઉપરથી કેરીના ટુકડા મુકી ઠંડું સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર