Open in app

મેંગો સ્મુથી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Apeksha's Kitchen19th Jul 2018

Mengo smoothie ના વિશે

Ingredients to make Mengo smoothie in gujarati

  • 2 ગ્લાસ દૂધ
  • 1 વાટકી કેરીના ટુકડા
  • 1/2 વાટકી દહીં
  • 2,3 ચમચી ખાંડ
  • 2 ચમચી કેરી ના ટુકડા ડેકોરેશન માટે

How to make Mengo smoothie in gujarati

  1. એક મિક્સરજાર માં કેરીના ટુકડા, ખાંડ અને થોડું દૂધ ઉમેરી સ્મુથ પેસ્ટ જેવું તૈયાર કરીલો.
  2. હવે તેમા બાકીનું બધું દૂધ ઉમેરી મિક્સ કરી લો.
  3. ત્યારબાદ તેમાં દહીં ઉમેરો અને 2 મિનિટ માટે ફેરવીલો. સ્મુથી તૈયાર છે.
  4. એક ગ્લાસમાં કાઢી ઉપરથી કેરીના ટુકડા મુકી ઠંડું સર્વ કરો.

Reviews for Mengo smoothie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mengo smoothie in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes