Open in app

બેકડ યોગટૅ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Hetal Sevalia19th Jul 2018

Baked yogurt ના વિશે

Ingredients to make Baked yogurt in gujarati

  • 1/2 કપ દહીં
  • 1/2 કપ ક્રિમ
  • 1/4 કપ કંડેનસમિલ્ક
  • 1 ટી.સ્પૂન વેનિલા એસ્ટ્રેકસ
  • ચપટી એલચી પાવડર
  • 1/2 નંગ કેળું
  • 3 -4 જામ્બુ નો પલ્પ
  • ચોપ નટ્સ જરુર મુજબ
  • 1 ચમચી કેસર સિરપ

How to make Baked yogurt in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં દહીં, કંડેનસ મિલ્ક, ક્રિમ અને વેનીલા એકસ્ટ્રેકસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે 4 માઈક્રોવેવ પ્રુફ નાના બાઉલ લઈ શું. જો ના હોય તો માટીના કુલ્લડ પણ ચાલે.હવે આને આપણે 4 ભાગ માં વહેચીશુ.એક ભાગ plain રાખીશું.
  3. બીજા બાઉલમાં હાથે થી અધકચરું તોડેલુ કેળું મૂકી તેના પર દહીં વાળું મિશ્રણ રેડી દો.તેના પર એલચી પાવડર ભભરાવી લો.
  4. ત્રીજા બાઉલમાં હાથ થી સ્મેસ કરેલા જામ્બૂ લઈ તેના પર દહીં વાળું મિશ્રણ રેડો.
  5. ચોથા બાઉલમાં દહીં નું મિશ્રણ રેડી તેમાં નટ્સ અને કેસર સિરપ ઉમેરી મિક્સ કરી લો.
  6. હવે એક બેકિંગ ટ્રેમાં પાણી ભરી ચારે બાઉલ તેમાં મૂકી દો અને તેના પર એલ્યુમિનિયમ ફોઈલ થી કવર કરી લો.પ્રિહિટેડ ઓવનમા 180 ડિગ્રી એ 20 મિનિટ માટે બેક કરી લો.
  7. બેક થયા બાદ ફોઈલ ખોલીને ઠંડા થવા દો.ત્યારબાદ ફ્રિજમાં મૂકી ચિલ્ડ કરી લો.સાદા યોગટૅ પર દાડમના દાણા, બનાના યોગટૅ પર બનાના ની સ્લાઈસ, જામ્બૂ યોગટૅ પર જામ્બૂ ની સ્લાઈસ મૂકી સવૅ કરો.કેસર યોગટૅ પર નટ્સ ભભરાવી દો.

Reviews for Baked yogurt in gujarati (0)

No reviews yet.

Recipes similar to Baked yogurt in gujarati

  • બેકડ પુરી પિઝા

    2 likes
  • બેકડ ઓટ્સ ઇમોજી

    5 likes
  • બેકડ વેજ ઑ ગ્રાટીન

    0 likes
  • વેજીટેબલ રિસોટ્ટો (બેકડ)

    3 likes
  • અમેરિકન બેકડ કોર્ન નગેટસ

    2 likes