Open in app

દૂધપાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Bharti Khatri19th Jul 2018

Dudhpak ના વિશે

Ingredients to make Dudhpak in gujarati

  • ૧ લિટર દૂધ
  • ૧ ચમચી ચોખા
  • ૧૦૦ ગ્રામ ખાંડ
  • ૧ ચમચો કાજુ,બદામ અને પિસ્તા ની કાતરી
  • ૧ ચમચી ચારોળી
  • ૧ ચમચી ઇલાયચી પાઉડર
  • ચપટી જાયફળ
  • કેસર

How to make Dudhpak in gujarati

  1. દૂધ ને જે વાસણ મા ગરમ હોય તે વાસણ મા ઘી લગાવી પછી દૂધ રેડી ગરમ કરવા મૂકવુ અને હલાવતા રહેવુ જેથી તળીયે ચોટે નહી.
  2. બરાબર ઉકળે ત્યારે ચોખા ધોઈને લૂછીને દૂધ મા નાખવા.
  3. ચોખા ચડી જાય એટલે ખાંડ મિક્સ કરવી. બરાબર ઉકળે અને દૂધ નો થોડો કલર આવે એટલે ગેસ પર થી ઉતારી લેવુ.
  4. હવે બદામ, કાજુ અને પિસ્તા ની કાતરી કરી મિક્સ કરવી.
  5. ચારોળી અને ઈલાયચી પાઉડર મિક્સ કરવો.
  6. જાયફળ નો ભૂકો અને કેસર ને ઓગાળી નાખવુ.
  7. તૈયાર છે મસ્ત મજેદાર દૂધપાક..દૂધપાક હૂંફાળો ગરમ સરસ લાગે છે.

Reviews for Dudhpak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhpak in gujarati

  • સેવ નો દૂધપાક

    2 likes