Open in app

કુલ્ફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Mita Shah19th Jul 2018

Kulfi ના વિશે

Ingredients to make Kulfi in gujarati

  • ૪કોથળી દૂધ
  • ૨૦ એક ચમચી ખાંડ
  • ૨ચમચા મીલ્ક પાવડર
  • ૨૦૦ ગ્રામ મિક્સ સૂકામેવા
  • ૧ચમચી ઈલાયચી પાવડર
  • ૮/૧૦ તાંતણા કેસર.. દૂધમાં પલાળેલું

How to make Kulfi in gujarati

  1. એક એલ્યુમિનિયમ ની જાડા તળીયા વાળી કડાઈ ને ઘી થી ચીકણી કરી લો.
  2. હવે એમાં દૂધ રેડી , ખાંડ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી તેજ આંચ ઉપર ગરમ કરો.
  3. હવે એકદમ ધીમી આંચ પર દૂધ ને ઉકાળો.
  4. વચ્ચે વચ્ચે હલાવો.. તળીયે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખો.
  5. દૂધ ઘટ્ટ થઈ જાય એટલે એમાં મીલ્ક પાવડર અને સમારેલા સૂકામેવા ,ઈલાયચી પાવડર ઉમેરો.
  6. રબડી તૈયાર છે.
  7. હવે રબડીને ઠંડી કરી ને પીરસવા માટે તૈયાર છે.
  8. આ રબડી ને હવે ,૭/૮ કલાક ફ્રીજ માં સેટ થવા મૂકો.
  9. ૭/૮ કલાક પછી કુલ્ફી ખાવા માટે તૈયાર છે.

Reviews for Kulfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kulfi in gujarati

  • કુલ્ફી

    16 likes
  • લસ્સી કુલ્ફી

    1 likes
  • સ્ટફ મેંગો કુલ્ફી

    1 likes
  • કાજુ ગુલાબ કુલ્ફી ઇન રોઝ આઇસ બાઉલ

    1 likes