Photo of Kulfi by Mita Shah at BetterButter
406
0
0.0(0)
0

કુલ્ફી

Jul-19-2018
Mita Shah
5 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુલ્ફી રેસીપી વિશે

રબડીમાંથી બનાવેલી કુલ્ફી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪કોથળી દૂધ
  2. ૨૦ એક ચમચી ખાંડ
  3. ૨ચમચા મીલ્ક પાવડર
  4. ૨૦૦ ગ્રામ મિક્સ સૂકામેવા
  5. ૧ચમચી ઈલાયચી પાવડર
  6. ૮/૧૦ તાંતણા કેસર.. દૂધમાં પલાળેલું

સૂચનાઓ

  1. એક એલ્યુમિનિયમ ની જાડા તળીયા વાળી કડાઈ ને ઘી થી ચીકણી કરી લો.
  2. હવે એમાં દૂધ રેડી , ખાંડ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી તેજ આંચ ઉપર ગરમ કરો.
  3. હવે એકદમ ધીમી આંચ પર દૂધ ને ઉકાળો.
  4. વચ્ચે વચ્ચે હલાવો.. તળીયે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખો.
  5. દૂધ ઘટ્ટ થઈ જાય એટલે એમાં મીલ્ક પાવડર અને સમારેલા સૂકામેવા ,ઈલાયચી પાવડર ઉમેરો.
  6. રબડી તૈયાર છે.
  7. હવે રબડીને ઠંડી કરી ને પીરસવા માટે તૈયાર છે.
  8. આ રબડી ને હવે ,૭/૮ કલાક ફ્રીજ માં સેટ થવા મૂકો.
  9. ૭/૮ કલાક પછી કુલ્ફી ખાવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર