હોમ પેજ / રેસિપી / ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ

Photo of INSTUNT dhokala by Alpa Thakar at BetterButter
772
0
0.0(0)
0

ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ

Jul-19-2018
Alpa Thakar
15 મિનિટ
તૈયારી નો સમય
4 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ રેસીપી વિશે

ખમણ ઢોકળા આ સહુ ની ભાવતી વાનગી છે અહીં અપડે ખમણ ઢોકળા microvave માં બનાવસુ

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ બેસન લોટ
  2. 3 tbsp રવો
  3. Half કપ દહીં
  4. 1 લીંબુ
  5. 2 tbsp ખાંડ
  6. પાણી
  7. 1 tsp ખારો
  8. નમક
  9. વઘાર માટે રાય તેલ તલ હિંગ લીમડો કોથમીર

સૂચનાઓ

  1. એક bowl માં બેસન લોટ લાઇ તેમાં રાવો નાખી દહી ઉમેરો હલાવો તેમાં જોઈતું પાણી નાખો સરખું મિક્સ કરવું gatha ના રહે તેમ હલાવું
  2. તેમાં આદુ નામક નાખવું તેમજ લીંબુ નાખવું . Half tspખાંડ નાખવી હલાવી 10 મિનિટ મૂકી રાખવું
  3. 10 મિનિટ પછી battet નો રાવો ફૂલી જશે ત્યાર પછી તેમાં એક ચમચી તેલ નાખી ખારો નાખી હલાવવું
  4. મિક્રોવાવે proof વાસણ માં batter nakhi High mode પર 4 મિનિટ માટે મૂકવું
  5. ખમણ રેડી થાય પછી તેના પર રાય tal વગેરે નો વઘાર કરવો વઘાર માં લાસ્ટ માં ખાંડ અન પાણી nakhvu એક ufano આવે પછી આ વઘાર ખમણ પર પથ્થરવો રેડી છે ખમણ ghokala

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર