Open in app

ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  4 min
પીરસવું  3 people
Alpa Thakar19th Jul 2018

INSTUNT dhokala ના વિશે

Ingredients to make INSTUNT dhokala in gujarati

  • 1 કપ બેસન લોટ
  • 3 tbsp રવો
  • Half કપ દહીં
  • 1 લીંબુ
  • 2 tbsp ખાંડ
  • પાણી
  • 1 tsp ખારો
  • નમક
  • વઘાર માટે રાય તેલ તલ હિંગ લીમડો કોથમીર

How to make INSTUNT dhokala in gujarati

  1. એક bowl માં બેસન લોટ લાઇ તેમાં રાવો નાખી દહી ઉમેરો હલાવો તેમાં જોઈતું પાણી નાખો સરખું મિક્સ કરવું gatha ના રહે તેમ હલાવું
  2. તેમાં આદુ નામક નાખવું તેમજ લીંબુ નાખવું . Half tspખાંડ નાખવી હલાવી 10 મિનિટ મૂકી રાખવું
  3. 10 મિનિટ પછી battet નો રાવો ફૂલી જશે ત્યાર પછી તેમાં એક ચમચી તેલ નાખી ખારો નાખી હલાવવું
  4. મિક્રોવાવે proof વાસણ માં batter nakhi High mode પર 4 મિનિટ માટે મૂકવું
  5. ખમણ રેડી થાય પછી તેના પર રાય tal વગેરે નો વઘાર કરવો વઘાર માં લાસ્ટ માં ખાંડ અન પાણી nakhvu એક ufano આવે પછી આ વઘાર ખમણ પર પથ્થરવો રેડી છે ખમણ ghokala

Reviews for INSTUNT dhokala in gujarati (0)

No reviews yet.

Recipes similar to INSTUNT dhokala in gujarati

  • ખમણ ઢોકળા

    2 likes
  • માઇક્રોવેવ ખમણ

    5 likes
  • મગ માં ખમણ ઢોકળા

    5 likes