ચણાદાળની બરફી
તૈયારીનો સમય 120 min
બનાવવાનો સમય 60 min
પીરસવું 8 people
safiya abdurrahman khan20th Jul 2018
Chanadal burfi ના વિશે
Ingredients to make Chanadal burfi in gujarati
- ચણા દાળ 1 કલાક પાણીમા અને 1 કલાક 3/4 કપ દુધમા પલાળેલી
- દૂધ 2 કપ
- ખાંડ 1 1/2 કપ
- મલાઈ 1/4 કપ
- ધી 1 કપ
- કતરેલા ડ્રાયફ્રૂટ 1/4 કપ
How to make Chanadal burfi in gujarati
- ઉંડા તળિયાવાળા વાસણમા પલાળેલા દૂધ સાથે ચણાદાળ પાણી શોષાય જાય ત્યા સૂધી પકવો.
- ઠંડુ કરી નોનસ્ટીક પેનમા ઘી નાખી રંગ બદલાય ત્યા સૂધી શેકો.
- મલાઈ, ખાંડ, દૂધ નાખી ધી સાઈડ પર છૂટૂ પડી જાય તો ગેસ બંદ કરો.
- ગ્રીસ થાળીમા નાખી, ડ્રાયફ્રૂટ નાખી સહેજ ઠંડૂ કરી મનગમતા પીસ કરો.