હોમ પેજ / રેસિપી / ચણાદાળની બરફી

Photo of Chanadal burfi by safiya abdurrahman khan at BetterButter
529
0
0.0(0)
0

ચણાદાળની બરફી

Jul-20-2018
safiya abdurrahman khan
120 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણાદાળની બરફી રેસીપી વિશે

બનાવતા સમય લાગે,પણ સ્વાદિષ્ટ હોય છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • તહેવાર
  • અવધી
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 8

  1. ચણા દાળ 1 કલાક પાણીમા અને 1 કલાક 3/4 કપ દુધમા પલાળેલી
  2. દૂધ 2 કપ
  3. ખાંડ 1 1/2 કપ
  4. મલાઈ 1/4 કપ
  5. ધી 1 કપ
  6. કતરેલા ડ્રાયફ્રૂટ 1/4 કપ

સૂચનાઓ

  1. ઉંડા તળિયાવાળા વાસણમા પલાળેલા દૂધ સાથે ચણાદાળ પાણી શોષાય જાય ત્યા સૂધી પકવો.
  2. ઠંડુ કરી નોનસ્ટીક પેનમા ઘી નાખી રંગ બદલાય ત્યા સૂધી શેકો.
  3. મલાઈ, ખાંડ, દૂધ નાખી ધી સાઈડ પર છૂટૂ પડી જાય તો ગેસ બંદ કરો.
  4. ગ્રીસ થાળીમા નાખી, ડ્રાયફ્રૂટ નાખી સહેજ ઠંડૂ કરી મનગમતા પીસ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર