Open in app

ખજૂર પૂડીંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people

Khajur pudding ના વિશે

Ingredients to make Khajur pudding in gujarati

  • ખજૂરની પ્યોરી 3/4 કપ
  • પિગળેલી ચૉકલેટ 1/4 કપ
  • ક્રીમ 3/4 કપ
  • દૂધ 1 કપ
  • સાકર 1 મોટી ચમચી
  • જીલેટીન 3/4 મોટી ચમચી
  • હુંફાળૂ પાણી 2 મોટી ચમચી
  • ચૉકલેટ સીરપ

How to make Khajur pudding in gujarati

  1. જીલેટીન ને પાણીમા 5 મિનિટ ઓગાળો.
  2. ઉંડા વાસણમા ક્રીમ ,દૂધ અને સાકરને 5 મિનિટ હુંફાળૂ ગરમ કરો.
  3. ગેસ બંદ કરી ઓગિળેલૂ જીલેટીન દૂધના મિશરણમા રેડો.
  4. રૂમતાપમાન પર થાય તો ખજૂરની પ્યોરી, પિગળેલી ચૉકલેટ નાખી મેળવો.
  5. નાના નાના મોલ્ડમા રેડી 3 કલાક ફ્રીજમા ઠંડુ કરો.
  6. અનમોલ્ડ કરી ચૉકલેટ સૉસ રેડી સર્વ કરો.

Reviews for Khajur pudding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khajur pudding in gujarati

  • ખજૂર રોલ

    1 likes
  • રબડી પૂડીંગ

    0 likes
  • ખજૂર ની વેડમી

    3 likes
  • ટ્રાયફલ પૂડીંગ

    0 likes
  • ખજૂર પાન બોલ્સ

    0 likes
  • ખજૂર ડાયફૂટ રોલ

    6 likes