હોમ પેજ / રેસિપી / ખજૂર પૂડીંગ

Photo of Khajur pudding by safiya abdurrahman khan at BetterButter
404
0
0.0(0)
0

ખજૂર પૂડીંગ

Jul-20-2018
safiya abdurrahman khan
240 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર પૂડીંગ રેસીપી વિશે

ખજૂરના બી કાઢી દૂધમા પલાળી ગ્રાઈન્ડ કર પ્યુરી બનાવી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • મેક્સિકન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ખજૂરની પ્યોરી 3/4 કપ
  2. પિગળેલી ચૉકલેટ 1/4 કપ
  3. ક્રીમ 3/4 કપ
  4. દૂધ 1 કપ
  5. સાકર 1 મોટી ચમચી
  6. જીલેટીન 3/4 મોટી ચમચી
  7. હુંફાળૂ પાણી 2 મોટી ચમચી
  8. ચૉકલેટ સીરપ

સૂચનાઓ

  1. જીલેટીન ને પાણીમા 5 મિનિટ ઓગાળો.
  2. ઉંડા વાસણમા ક્રીમ ,દૂધ અને સાકરને 5 મિનિટ હુંફાળૂ ગરમ કરો.
  3. ગેસ બંદ કરી ઓગિળેલૂ જીલેટીન દૂધના મિશરણમા રેડો.
  4. રૂમતાપમાન પર થાય તો ખજૂરની પ્યોરી, પિગળેલી ચૉકલેટ નાખી મેળવો.
  5. નાના નાના મોલ્ડમા રેડી 3 કલાક ફ્રીજમા ઠંડુ કરો.
  6. અનમોલ્ડ કરી ચૉકલેટ સૉસ રેડી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર