Open in app

સ્ટ્રોબેરી રાઇતું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Dr.Kamal Thakkar20th Jul 2018

Strawberry raita ના વિશે

Ingredients to make Strawberry raita in gujarati

  • ઘાટું દહીં ૩ કપ
  • પાકી મીઠી સ્ટ્રોબેરી ૧ કપ
  • ખાંડ ૧ ટેબલ સ્પૂન
  • ચાટ મસાલો ૧ ટી સ્પૂન
  • શેકેલા જીરા નો પાવડર ૧ ટી સ્પૂન
  • મીઠું સ્વાદાનુસાર

How to make Strawberry raita in gujarati

  1. સ્ટ્રોબેરી ને બારીક સમારી લો.
  2. દહીં માં ખાંડ નાખી ફેંટી લો.
  3. સમારેલી સ્ટ્રોબેરી,મીઠું,જીરું,ચાટ મસાલો નાખીને મિક્સ કરો.
  4. થોડી વાર ફ્રિજ માં મૂકીને પીરસો.

Reviews for Strawberry raita in gujarati (0)

No reviews yet.

Recipes similar to Strawberry raita in gujarati

  • સ્ટ્રોબેરી શેક

    1 likes
  • સ્ટ્રોબેરી બૉલ

    1 likes
  • સ્ટ્રોબેરી લાવા મોદક

    2 likes
  • કાજુ સ્ટ્રોબેરી પીનવીલ

    4 likes
  • ચોકલેટ સ્ટ્રોબેરી બિસ્કિટ લાડુ

    1 likes
  • બીટ કસ્ટડૅ મા સ્ટ્રોબેરી રસમલાઈ

    1 likes