હોમ પેજ / રેસિપી / સ્ટ્રોબેરી રાઇતું

Photo of Strawberry raita by Kamal Thakkar at BetterButter
566
0
0.0(0)
0

સ્ટ્રોબેરી રાઇતું

Jul-20-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટ્રોબેરી રાઇતું રેસીપી વિશે

સરળ અને સ્વાદિષ્ટ રાઇતું જે સ્ટ્રોબેરી ની સીઝન માં બનવા શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • સાઈડ ડીશેસ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘાટું દહીં ૩ કપ
  2. પાકી મીઠી સ્ટ્રોબેરી ૧ કપ
  3. ખાંડ ૧ ટેબલ સ્પૂન
  4. ચાટ મસાલો ૧ ટી સ્પૂન
  5. શેકેલા જીરા નો પાવડર ૧ ટી સ્પૂન
  6. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સ્ટ્રોબેરી ને બારીક સમારી લો.
  2. દહીં માં ખાંડ નાખી ફેંટી લો.
  3. સમારેલી સ્ટ્રોબેરી,મીઠું,જીરું,ચાટ મસાલો નાખીને મિક્સ કરો.
  4. થોડી વાર ફ્રિજ માં મૂકીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર