હોમ પેજ / રેસિપી / સત્યનારાયણ નાં શીરો

Photo of Satyanarayan Sheero / Halva by Renu Chandratre at BetterButter
245
2
0.0(0)
0

સત્યનારાયણ નાં શીરો

Jul-20-2018
Renu Chandratre
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સત્યનારાયણ નાં શીરો રેસીપી વિશે

સત્યનારાયણ પૂજા માટે બનાવેલા શીરોને ટેસ્ટ હમેશાં થોડું દીફરેન્ટચ છે, દિવાઇન છે , આજે આપણ આ શીરો બનાવું શુ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રવો ૧ કપ
  2. દૂધ ૧ અને ૧/૪ કપ
  3. ઘી ૧ કપ
  4. ખાંડ ૧ અને ૧/૪ કપ
  5. વેલચી પાવડર ૨-૩ ચપટી
  6. બદામ કતરી ૨ ચમચી
  7. કાજુ કતરી ૨ ચમચી
  8. કિશમિશ ૨ ચમચી
  9. તુલસી પત્રી ૫-૧૦

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરો
  2. રવો ઉમેરો અને ધીમી આંચે સારું ગોલ્ડન થયી જાયે શેકી લો
  3. ૨-૫ મિનિટ થયી જાયે , ખાંડ ઉમેરો અને મિક્સ કરો
  4. ઢાંકણ ઢાંકી થોડું પકાવો
  5. હવે આમાં બદામ, કાજુ ની કતરી , કિશમિશ મિક્સ કરો
  6. ગૅસ બંદ કરી દો , હવે વેલચી પાવડર અને તુલસી પત્રી મિક્સ કરી દો
  7. સર્વિંગ બોલ માં કાઢી લો
  8. ભગવાન સત્યનારાયણ ને ભોગ લગાવા માટે તૈય્યાર છે પરફેક્ટ શીરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર