Open in app

સત્યનારાયણ નાં શીરો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Renu Chandratre20th Jul 2018

Satyanarayan Sheero / Halva ના વિશે

Ingredients to make Satyanarayan Sheero / Halva in gujarati

  • રવો ૧ કપ
  • દૂધ ૧ અને ૧/૪ કપ
  • ઘી ૧ કપ
  • ખાંડ ૧ અને ૧/૪ કપ
  • વેલચી પાવડર ૨-૩ ચપટી
  • બદામ કતરી ૨ ચમચી
  • કાજુ કતરી ૨ ચમચી
  • કિશમિશ ૨ ચમચી
  • તુલસી પત્રી ૫-૧૦

How to make Satyanarayan Sheero / Halva in gujarati

  1. સૌપ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરો
  2. રવો ઉમેરો અને ધીમી આંચે સારું ગોલ્ડન થયી જાયે શેકી લો
  3. ૨-૫ મિનિટ થયી જાયે , ખાંડ ઉમેરો અને મિક્સ કરો
  4. ઢાંકણ ઢાંકી થોડું પકાવો
  5. હવે આમાં બદામ, કાજુ ની કતરી , કિશમિશ મિક્સ કરો
  6. ગૅસ બંદ કરી દો , હવે વેલચી પાવડર અને તુલસી પત્રી મિક્સ કરી દો
  7. સર્વિંગ બોલ માં કાઢી લો
  8. ભગવાન સત્યનારાયણ ને ભોગ લગાવા માટે તૈય્યાર છે પરફેક્ટ શીરો

Reviews for Satyanarayan Sheero / Halva in gujarati (0)

No reviews yet.

Recipes similar to Satyanarayan Sheero / Halva in gujarati

  • શીરો

    2 likes
  • શીરો

    2 likes
  • શીરો

    1 likes
  • ઑરેંજ શીરો

    4 likes
  • રવાનો શીરો

    2 likes
  • રવાનો શીરો

    1 likes