Open in app

મેકરોની ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  1 people
Dr.Kamal Thakkar20th Jul 2018

Macroni kheer ના વિશે

Ingredients to make Macroni kheer in gujarati

  • મેકરોની ૧/૩ કપ
  • દૂધ ૧ કપ
  • ખાંડ ૨ ટેબલ સ્પૂન
  • કેસર ૬-૭ દોરા
  • એલચી ૨
  • પિસ્તા ૪
  • બદામ ૪
  • ચારોળી ૧ ટી સ્પૂન

How to make Macroni kheer in gujarati

  1. પેલા એક તપેલા માં મેકરોની થઈ ૪ ગણું પાણી લાઇ ને ઉકળવા મુકો.
  2. પાણી ગરમ થાય એટલે એમ મેકરોની અને ૧/૨ ચમચી ઘી નાખો એટલે મેકરોની ચોંટે નઈ.
  3. બીજા ગેસ પર દૂધ ને ઉકળવા મૂકી દો.એક ચમચી દૂધ માં કેસર પલાડી દેવું.
  4. ૭-૮ મિનિટ માં મેકરોની તૈયાર થઈ જશે એટલે નિતારીને રાખો.
  5. દૂધ થોડું ઘાટું થાય એટલે એમ ખાંડ ,કેસર વાળું દૂધ અને મેકરોની ઉમેરો.
  6. ૪-૫ મિનિટ ધીમા ગેસ પર ઉકાળીને એમ સૂકા મેવા અને એલચી પાવડર નાખો.ગેસ બંદ કરી દો.
  7. આ ખીર તમે ગરમ પણ પીરસી શકો અને ઠંડી પણ સરસ લાગે છે.

Reviews for Macroni kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Macroni kheer in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • સેવૈઈ ખીર

    3 likes
  • મખાના ખીર

    2 likes