Open in app

ચીઝ પનીર ગોટાળો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dimpal Patel20th Jul 2018

Cheese Paneer Gotala ના વિશે

Ingredients to make Cheese Paneer Gotala in gujarati

  • પનીર - ૨૦૦ ગ્રામ
  • ચીઝ - ૨ ક્યુબ
  • કાંદો - ૧
  • ટામેટું - ૧
  • કેપ્સિકમ - ૧
  • લીલા મરચાની પેસ્ટ - ૧ મોટી ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ - ૧ નાની ચમચી
  • હળદર - ૧ નાની ચમચી
  • લાલ મરચાની ભૂકી - ૧ મોટી ચમચી
  • ગરમ મસાલા - ૧ મોટી ચમચી
  • ચાટ મસાલા - ૧ નાની ચમચી
  • તંદુરી ચીકન મસાલા - ૧ મોટી ચમચી
  • કાળા મરી નો પાવડર - ૧ નાની ચમચી
  • ધાણા જીરું પાવડર - ૧ મોટી ચમચી
  • કસૂરી મેથી - ૧ મોટી ચમચી
  • મીઠું - ૧ નાની ચમચી
  • બટર - ૨ મોટી ચમચી
  • તેલ - ૧ નાની ચમચી
  • કોથમીર સજાવવા માટે

How to make Cheese Paneer Gotala in gujarati

  1. કાંદા , ટામેટાં અને કેપ્સિકમ ને ઝીણા કાપી લેવા.
  2. પનીરને હાથથી ભાંગી લેવું. ચીઝ ને છીણી લેવું.
  3. એક નોનસ્ટિક પેણીમાં તેલ અને બટર લેવું. તેમાં ઝીણો કાપેલો કાંદો ગુલાબી થાય ત્યાં સુધી સાંતરવો.
  4. પછી તેમાં ઝીણા કાપેલા ટામેટાં સાંતારવા.
  5. તેલ છૂટું પડે પછી તેમાં લીલા મરચાં ની પેસ્ટ , આદુ લસણ ની પેસ્ટ , કસૂરી મેથી અને બધા સૂકા મસાલા નાંખવા. 1 મોટી ચમચી પાણી નાંખીને ધીમા ગેસ પર ૧ મિનિટ થવા દેવું.
  6. કાપેલા કેપ્સિકમ ઉમેરવા.
  7. પનીર નાંખીને બરાબર મિક્ષ કરવું. ૪ - ૫ મિનિટ ધીમા ગેસ પર થવા દેવું
  8. છીણેલું ચીઝ ઉમેરવું. જરૂર મુજબ પાણી નાંખીને ૩ - ૪ મિનિટ થવા દેવું.
  9. કોથમીર અને ચીઝ થી સજાવીને પીરસવું.

Reviews for Cheese Paneer Gotala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese Paneer Gotala in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes