હોમ પેજ / રેસિપી / સાબુદાણા ની ખીર

Photo of Sabudana kheer by Aachal Jadeja at BetterButter
506
1
0.0(0)
0

સાબુદાણા ની ખીર

Jul-20-2018
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સાબુદાણા ની ખીર રેસીપી વિશે

ફરાળી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. સાબુદાણા ૧ કપ
  2. દૂધ ૩ વાટકી
  3. ખાંડ ૧/૨ કપ
  4. ચીરો્ન્જી ૧ ચમચી
  5. ડા્ય ફૂ્ટ પાવડર ૧ ચમચી

સૂચનાઓ

  1. સાબુદાણા ને પલાળી દો
  2. દૂધ ઉકાળો ધીમા ગેસ પર
  3. ખાઅંડ નાખો
  4. સાબુદાણા માં થી પાણી નીતારી ને દૂધમાં ઉમેરો
  5. હવે ડ્રાય ફ્રુટ પાવડર અને ચારોળી ઉમેરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર