હોમ પેજ / રેસિપી / હોલવ્હીટ કૉફી કુકીઝ

Photo of whole wheat eggless coffee cookies by safiya abdurrahman khan at BetterButter
309
0
0.0(0)
0

હોલવ્હીટ કૉફી કુકીઝ

Jul-20-2018
safiya abdurrahman khan
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હોલવ્હીટ કૉફી કુકીઝ રેસીપી વિશે

ઘંઉના લોટમાથી બનાવેલી હેલ્ધી કુકીઝ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • યુરોપિયન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ધંઉનો લોટ 2 કપ
  2. દૂધ 1/2 કપ
  3. તેલ 1/2 કપ
  4. ઈંડુ 1
  5. દળેલી ખાંડ 3/4 કપ
  6. કૉફી પાવડર 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. અવન ને 180 ડીગ્રી પર 15 મિનિટ પ્રિહીટ કરો.
  2. બેકીંગ ટ્રેને ગ્રીસ કરી બટર પેપર લગાડી ગ્રીસ કરો.
  3. બૌલમા દળેલી ખાંડ,કૉફી પાવડર, તેલ મિક્સ કરી અેકરસ થાય તેમ બીટ કરો.
  4. તેમા ઇંડુ તોડીને નાખો, થોડૂથોડૂ કરી ઘંઉનો લોટ નાખો.
  5. દૂધ નાખી મિઙીયમ સખત લોટ બાંધો.
  6. ઢાંકીને 15 મિનટ ફ્રીજ મા રાખો.
  7. પછી રોલ કરી ચોરસ ટુકડામા કાપો.
  8. બેકીંગ ટ્રેમા ગોઠવી 25 મિનિટ 180 ડીગ્રી પર બેક કરો.
  9. વાયર રેક પર મુકી ઠંડૂ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર