Photo of Falooda by Jigisha Jayshree at BetterButter
1364
1
0.0(0)
0

ફાલૂદા

Jul-20-2018
Jigisha Jayshree
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફાલૂદા રેસીપી વિશે

હોળીનો તહેવાર હોય કે પછી રમજાન ઈદ હોય ફાલૂદા અવસ્ય ખાવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ઈદ
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ દૂધ
  2. ૨ ચમચી ફાલૂદા સેવ
  3. ૧ ચમચી તખમરીયા (સબ્જા)
  4. ૫ ચમચા ખાંડ
  5. ૧ ચપટી લીલો ફૂડ કલર
  6. ૩ ચપટી ઈલાયચી પાવડર
  7. પિસ્તા, કાજુ, બદામ સજાવટ માટે

સૂચનાઓ

  1. એક કઢાઈમાં દૂધ ગરમ કરો
  2. એક ગ્લાસ પાણી માં તખમરીયા નાંખી ને ૧૫ મિનિટ પલાળીને રાખો
  3. હવે ઉકળતા દૂધ માં સેવ નાંખો અને ચઢવા દો.
  4. તખમરીયા પલળી જાય ત્યારે લીલો રંગ નાંખી હલાવી લો થોડી વાર પછી ગાળી લો.
  5. હવે ઉકળતા દૂધ માં ખાંડ નાખી દો અને મિક્સ કરો
  6. હવે દૂધ ને એક વાસણમાં કાઢ ઠંડુ થવા દો પછી તેમાં પલાળી ને રાખેલ તખમરીયા નાંખી મિક્સ કરી ફ્રીજ મા ઠંડુ કરી લો
  7. હવે સુકા મેવા થી સજાવી પરોસો
  8. હવે તેમાં

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર