Open in app

ફાલૂદા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Jigisha Jayshree20th Jul 2018

Falooda ના વિશે

Ingredients to make Falooda in gujarati

  • ૫૦૦ ગ્રામ દૂધ
  • ૨ ચમચી ફાલૂદા સેવ
  • ૧ ચમચી તખમરીયા (સબ્જા)
  • ૫ ચમચા ખાંડ
  • ૧ ચપટી લીલો ફૂડ કલર
  • ૩ ચપટી ઈલાયચી પાવડર
  • પિસ્તા, કાજુ, બદામ સજાવટ માટે

How to make Falooda in gujarati

  1. એક કઢાઈમાં દૂધ ગરમ કરો
  2. એક ગ્લાસ પાણી માં તખમરીયા નાંખી ને ૧૫ મિનિટ પલાળીને રાખો
  3. હવે ઉકળતા દૂધ માં સેવ નાંખો અને ચઢવા દો.
  4. તખમરીયા પલળી જાય ત્યારે લીલો રંગ નાંખી હલાવી લો થોડી વાર પછી ગાળી લો.
  5. હવે ઉકળતા દૂધ માં ખાંડ નાખી દો અને મિક્સ કરો
  6. હવે દૂધ ને એક વાસણમાં કાઢ ઠંડુ થવા દો પછી તેમાં પલાળી ને રાખેલ તખમરીયા નાંખી મિક્સ કરી ફ્રીજ મા ઠંડુ કરી લો
  7. હવે સુકા મેવા થી સજાવી પરોસો
  8. હવે તેમાં

Reviews for Falooda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Falooda in gujarati

  • મેંગો ફાલૂદા

    0 likes